માણવા જેવા માણસ'

Posted Jul 01, 2013 | Hits: 242 | Stock No: #0084

Rs.160

City:   AHMEDABAD
Street Address / Neighbourhood:   mango books/ MANISH MACWAN H-9, SWAPNA APARTMENT, OPP.JIVANDEEP SOCIETY, DRIVE-IN-THALTEJ ROAD, THALTEJ, AHMEDABAD-380054 M-9879704400, 9033643314
Ad Type:   Offered
Subcategory:   Non-Fiction Books
Phone:   9879704400

mango books પ્રકાશિત ચરિત્ર લેખનના આ પુસ્તકમાં જુનાગઢના મહેન્દ્ર મશરૂ, ગુજરાતના મધર ટેરેસા અનુબેન ઠક્કર, રાજવી ગઝલુંમી રુસ્વા, ભામાશા પ્રવીણ બાપા, ગિરનારી કંઠના સ્વામી નારાયણસ્વામી સહિત 16 ચરિત્રણ છે.

'માણવા જેવા માણસ'

ગુજરાતી ભાષા- સાહિત્યમાં ચરિત્ર લેખન હવે બંધ થયું છે

હિમાલયની વાદીઓની લહેરો સમી ભાષા થકી ગુજરાતી ચરિત્ર લેખનને રળિયાત કરનાર સ્વામી આનંદ હવે નથી...
હણહણતા અશ્વો જેવી તેજતર્રાર ગદ્યના દાદા જોસેફ મેકવાનના જવા સાથે ગુજરાતી ચરિત્ર લેખન અનાથ બન્યું છે.
કોઈ વ્યક્તિચિત્રો દોરતું નથી.
એવામાં કનુ આચાર્ય માણવા જેવા માણસ લઈને આવ્યા છે.

mango books પ્રકાશિત ચરિત્ર લેખનના આ પુસ્તકમાં જુનાગઢના મહેન્દ્ર મશરૂ, ગુજરાતના મધર ટેરેસા અનુબેન ઠક્કર, રાજવી ગઝલુંમી રુસ્વા, ભામાશા પ્રવીણ બાપા, ગિરનારી કંઠના સ્વામી નારાયણસ્વામી સહિત 16 ચરિત્રણ છે.

પુસ્તકની કીમત રૂપિયા 160 છે પણ પ્રારંભિક ઓફર રૂપિયા 136(15% ડિસ્કાઉન્ટ+ કુરિયર ચાર્જ) રાખી છે. ચેક-ડીડી કે રોકડા mango booksના નામે મોકલી શકો છો અથવા A/C no.200120110000702, Bank Of India, Panchvati, Ahmedabadમાં જમા શકો છો.
પુસ્તક મેળવવા માટે સરનામું:

mango books/ MANISH MACWAN
H-9, SWAPNA APARTMENT,
OPP.JIVANDEEP SOCIETY,
DRIVE-IN-THALTEJ ROAD,
THALTEJ, AHMEDABAD-380054
M-9879704400, 9033643314

Contact info
Contact Name: manish macwan
Contact seller

Please enter the text shown in the image in the box below.
The possible characters are letters from a to h in lower case
and the numbers from 1 to 9.